X Close
X
+91-9846067672

છપાક્માં દીપિકા બિહામણી દેખાશે


રાઝી હિટ નીવડયા પછી ટોચના ફિલ્મ સર્જકોમાં ગણાતી થઇ ગયેલી મેઘના ગુલઝારે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ છપાક્માં દીપિકાનો ચહેરો થોડો બિહામણો લાગશે. 'આ ...

મેક્સિકો-અમેરિકાની સરહદે પેન્ટાગોન 90 દિવસ માટે 3750 સૈનિકો મોકલશે


અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રાષ્ટ્રજોગ પ્રવચન કરે તેની પૂર્વ સંધ્યાએ મેક્સિકોની દક્ષિણી સરહદે વધારાના સૈનિકોને મોકલીને ટ્રમ્પે  ઇમિગ્રેન્ટ પર સખતી કર...

સ્માર્ટ અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ તમારા ઘર પાસેનો લાઇટનો થાંભલો તમારું એડ્રેસ બનશે


અમદાવાદમાં 1.50 લાખ સ્ટ્રીટ લાઇટના થાંભલા આવેલા છે. જેમાં ખાસ પ્રકારનો નંબર ઇન્સ્ટોલ કરવાશે. એ જ રીતે મેટ્રો ટ્રેનના પીલર, ફ્લાયઓવરના બ્રિજના પીલર વગે...

રામમંદિર પર વિશ્વ હિંદૂ પરિષદનો યૂ ટર્ન, ચૂંટણી સુધી નહી કરો કોઇ આંદોલન


વિશ્વ હિંદુ પરિષદ(VHP)એ મંગળવારે કહ્યું છે કે, અયોધ્યમાં રામમંદિર નિર્માણ માટેના અભિયાન પર તેમણે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રોક લગાવી છે કારણે કે તે ...

રોબર્ટ વાડ્રા રોડપતિમાંથી કરોડપતિ કેવી રીતે બન્યા તેનો કોંગ્રેસ જવાબ આપે


ભાજપે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને નિશાના પર લીધા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં આક્ષેપો કરતા કહ્યુ હત...

Latest News


More News