X Close
X
+91-9846067672

વાયુસેનાનું Mig 27 સંપૂર્ણરીતે બળીને ખાખ


jodhpurplanecrash
રાજસ્થાનના જોધપુરમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના ઘટી છે. વાયુસેનાનું Mig 27 યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. ઘટના દરમિયાન વિમાન પૂરી રીતે બળીને ખાખ થઈ ગયુ છે.  જોધપુરના દેવલિયા ગામમાં ઘટના ઘટી છે. ઘટના બાદ સ્થળ પર સેનાના જવાન પહોંચ્યા છે. પાયલટ સંપૂર્ણરીતે સુરક્ષિત છે. રાજસ્થાનના જોધપુરમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના ઘટી છે. વાયુસેનાનું Mig 27 યુદ્ધ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. ઘટના દરમિયાન વિમાન પૂરી રીતે બળીને ખાખ થઈ ગયુ છે. આ ઘટના જોધપુરના દેવલિયા ગામમાં ઘટી છે. ઘટના બાદ સ્થળ પર સેનાના જવાન પહોંચ્યા છે. પાયલટ સંપૂર્ણરીતે સુરક્ષિત છે. (ANN NEWS GUJARATI)